Monday, December 25, 2023

ઉખાણાં

૧) ગળે ઘુઘરા બાંધ્યા છે, માથે મજાનાં શીંગડા છે,
     ડોલતો ડોલતો હું ચાલુ છું, ખેડૂતનો હું મિત્ર છું,
      હળ મજાનાં ખેંચું છું, બોલો ભાઈ હું કોણ છું...?                                                          - બળદ

૨) 

માતાજીની આરતી

જય આધ્યા શક્તિ માં જય આધ્યા શક્તિ  અખંડ બ્રહ્માંડ નિપાવ્યા (૨)પડવે પંડિત માં...   ઓમ‌ જયો જયો માં જગદંબે.... દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જ...